News of Wednesday, 17th August 2022
આમરણના હજનાળી ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા
આમરણ : હજનાળી પાસેના વોકળા પરના ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-મહેશ પંડ્યા -આમરણ)
(1:18 pm IST)