News of Wednesday, 17th August 2022
ગોંડલ પંથકમાં વહેલી સવારથી દે ધનાધન વરસાદ ચાલુ
ગોંડલ,તા. ૧૭: રાજકોટથી ૫૦ કિલોમીટર દૂર આવેલ ગોંડલ તાલુકાના સુલતાનપુર, વિંજીવડ, સખપર, અમરનગર, દેવડા, સવારથી છ વાગ્યાનો ધોધમાર વરસાદ ચાલુ હોવાનું સંદિપ નમકિનના બકુલ રૂપાણીએ જણાવ્યુ છે. ત્રણેક ઇંચ પાણી પડી ગયું છે.
(12:45 pm IST)