News of Wednesday, 17th August 2022
ગોંડલ : હવેલીમાં હિંડોળા દર્શન
ગોંડલઃ અહિંના રાજુભાઇ પોપટ ગંગા સાગર વાળાના ભાણેજ રમેશભાઇ ખેતાણી દ્વારા અમેરીકા રહેતા હોવાથી ત્યાંના હિંડોળા દર્શનની ઝાંખી વૈશ્ણવ ભાઇ-બહેનોને દર્શન માટે મોકલેલ છે. (તસ્વીર-અહેવાલ : અશોક જોશી-ગોંડલ)
(10:20 am IST)