સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા પ્રભાબેન રમેશભાઈને ઉપપ્રમુખની જવાબદારી સોપાઈ.

મોરબી : આમ આદમી પાર્ટી મોરબી શહેર મહિલા ઉપપ્રમુખ તરીકે પ્રભાબેન રમેશભાઈની નિમણુક કરવામાં આવી છે અને તેમને વિવિધ જવાબદારી સોપવામાં આવી છે
મોરબી જીલ્લા આમ આદમી પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડની આગેવાની હેઠળ મોરબી વાવડી વિસ્તારમાં પ્રભાબેન રમેશભાઈને ઉપપ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે.

(10:28 pm IST)