News of Tuesday, 17th May 2022
આટકોટ વાલ્મીકી સમાજના સફાઇ કામદારોની રજુઆત
આટકોટ : સમસ્ત વાલ્મિકી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા દ્વારા આટકૉટ ગ્રામ પંચાયત નાં મંત્રી શ્રી નૅ રજુઆત કરવામાં આવી છે. વર્ષોથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો નૅ માત્ર નૅ માત્ર ૨૫૦૦ રૂપિયા પગાર ચુકવવામાં આવે છે હાલ લધુત્તમ વૅતન મુજબ સફાઈ કામદારો નૅ વૅતન ૩૮૯ રૂપિયા ચાલૅ છે દૅશ નાં વડાપ્રધાન આટકોટ હૉસ્પિટલ નું લૉકર્પણ કરવાં આવે છે તૅ જ ગામ નાં સફાઈ કામદારોનું શોષણ થાય છે જૉ કામદારોનૅ ન્યાય નહીં મળે ગાંધી ચિંધ્યા માર્ગે તો જવાની ફરજ પડશે તેવી પ્રદેશ પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
(11:43 am IST)