સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ગોંડલમાં રાવણ દહન

ગોંડલઃ કોલેજ ચોક ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી, અશોક જોશીઃ ગોંડલ)

(12:18 pm IST)