સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીના જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સિલ્વર જ્યુબીલી પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

મોરબી : જૈન જાગૃતિ સેન્ટર મોરબી દ્વારા સિલ્વર જ્યુબીલી વર્ષ પ્રસંગે તા. ૧૭ ને રવિવારે સવારે ૦૮ : ૩૦ કલાકે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, સરદાર રોડ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
જે રક્તદાન કેમ્પમાં નામ નોંધાવવા માટે જીલેષ દોશી, શાંતિલાલ દલીચંદ દોશી, નહેરુ ગેઇટ ચોક મોરબી, નિસર્ગ શાહ, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન મોરબી, ભાવેશ સંઘવી, ભાવેશ ટ્રેડર્સ, સામાકાંઠે મોરબી ૨ અને વિશાલ દોશી રોયલ સુપર માર્કેટ શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે
રક્તદાનના આ સેવાકીય અભિયાનમાં આપનું નામ નોંધાવવા 9825259185 પર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:36 am IST)