સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ગોંડલ પોલીસ સ્‍ટેશનમાં શસ્‍ત્ર પૂજા

ગોંડલઃ પોલીસ સ્‍ટેશન ખાતે શાસ્‍ત્ર  પૂજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પોલીસ ઇન્‍સ્‍પેકટર તેમજ મહિલા પોલીસ સહિતનો તમામ પોલીસ સ્‍ટાફ જોડાયો હતો.

(10:16 am IST)