સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જામનગર શહેરમાં કોરોના બેફામ બન્યો : નવા 108 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 195 એક્ટીવ કેસ

જામનગર શહેરમાં કોરોના બેફામ બન્યો છે , રોજ બરોજ પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 108 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 101 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 195 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 63446 સેમ્પલ લેવાયા છે 

(5:52 pm IST)