સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th December 2017

દામનગરમાં વિચિત્ર 'મૂળો'

 દામનગર શાક માર્કેટમાં એકમાં ત્રણ મૂળા વિટળાયેલા જોવા મળતા લોકો જોવા ઉમટયા હતાં. સુરાભાઇ ઠાકોરના શાકભાજીના થડે આશ્ચર્ય ફેલાવે તેવો મૂળો આવતા લોકો મનભેર નિહાળતા નજરે પડયા હતાં.

(10:54 am IST)