News of Thursday, 15th July 2021
આટકોટમાં બોર્ડના રિપીટર છાત્રોની પરિક્ષા
આટકોટ : વિદ્યા વિહાર હાઇસ્કુલ માં આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા રીપીટર અને ચાલુ થતાં આજે ૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક સાથે પરીક્ષાખંડમાં પવેશ આપવામાં૦ આવ્યો હતોઙ્ગ વિદ્યાવિહારના પ્રિન્સિપાલઙ્ગ નીતાબેન બાલધા સહીતના , સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સેનેટાઈજર માસ્ક ટેમ્પરેચરઙ્ગ માપી વિદ્યાર્થીને, પ્રવેશ અપાયો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (તસ્વીર : કરશન બામટા આટકોટ)
(12:54 pm IST)