સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th July 2021

ધોરાજી લાયસન્સના હોદેદારોના શપથ

ધોરાજીઃ લાયન્સ કલબ વર્ષ ર૦ર૧-રર ના વર્ષના હોદેદારોના શપથવિધી યોજાઇ હતી. હોદાના શપથ ઇન્ટોલેશન ઓફીસર એમ જે એફ લાયન ભાવેશભાઇ માવાણી કોર્ડીનેટર દ્વારા કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે લાયન ઓશકભાઇ બાલધા તથા સેક્રેટરી તરીકે લાયન હાર્દિક હરપાલ તથા ટ્રેઝરર તરીકે લાયન રાજેશભાઇ હીરપરા તથા અન્ય કવોટ કરવામાં ને શપથ લેવડાવવામાં આવેલ કાર્યક્રમાં મુખ્ય મહેમાન લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ બાલધા હાજર રહેલ. શપથવિધિ કાર્યક્રમની તસ્વીર.

(11:52 am IST)