News of Thursday, 15th February 2018
ઉના યુવા કોળી સંગઠન દ્વારા વ્યસનમુકિત અભિયાન
ઉનાઃ તાલુકા સમસ્ત કોળી સમાજ આયોજીત સમૂહલગ્નમાં યુવા કોળી સંગઠન દ્વારા વ્યસનમુકિત અભિયાન હેઠળ વ્યસન જેવા કે દારૂ અને તમાકુથી થતા વ્યસનો ત્યજી દેવા યુવા કોળી સંગઠનના સેવાભાવી યુવાનો મોહનભાઇ બાંભણીયા, સંજયભાઇ, વિનોદભાઇ બાંભણીયા, અલ્પેશભાઇ બાંભણીયા સહિતે યુવાનોને વ્યસન મુકવા અને મુકાવવા પહેલ કરેલ હતી. તે તસ્વીર.
(11:22 am IST)