News of Monday, 14th September 2020
બપોર બાદ 4થી 6 દરમિયાન લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :જામનગર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ
જામનગર : જામનગર જિલ્લામાં મેઘરાજાએ માહેર કરી છે આજે બપોર બાદ 4થી 6 દરમિયાન લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જયારે જામનગર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો
(6:18 pm IST)