સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ  પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.45.796 સેમ્પલ લેવાયા છે

(6:10 pm IST)