સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

મહાસતી લોયણમાના દર્શને કુંવરજીભાઇ

જસદણઃ ધારાસભ્ય અને રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ મહાસતી લોયણમાંના ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. આ તકે ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગકાર શ્રી જે.પી.રાઠોડ સહીતના હોદેદારો અને જ્ઞાતિના આગેવાનોએ મંત્રીશ્રી કુંવરજીભાઇને આવકારી એમનું સ્વાગત કર્યુ હતું તે તસ્વીર. (તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)

(11:34 am IST)