સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th July 2021

ગીર ગઢડા નજીક મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો

ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે ગીર ગઢડા નજીક મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે.

(10:33 pm IST)