News of Monday, 12th October 2020
એક જ દિ'માં હાપા યાર્ડમાં ૯ હજાર ગુણી મગફળીની આવક
આજ રોજ અહીંના માર્કેટયાર્ડમાં હાપામાં મગફળીની આવક ૯૦૦૦ ગુણી થઇ છે અને ભાવ એક મણના (ર૦ કિલોગ્રામ) રૂ.૮પ૦ થી ૧રરપ નિકળ્યા છે. (તસ્વીર : કિંજલ કારસારીયા - જામનગર)
(12:57 pm IST)