News of Friday, 12th August 2022
ગોંડલમાં તિરંગા યાત્રા
ગોંડલ : ગોંડલમાં વંદે માતરમની તિરંગા યાત્રા સરદાર ચોકથી એસટી ડેપો ગઇ હતી. ભાજપના ગણેશસિંહ જાડેજા જોડાયા હતા.(તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)
(1:08 pm IST)