સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th June 2022

ભાવનગર શહેરમાં આજે કોરોના બે કેસ નોંધાયા

ભરતનગર વિસ્તારમાં ૪૬ વર્ષીય મહિલા અને શહેરના જવેલ્સ સર્કલ મેઘદૂત સોસાયટીમાં 30 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત

ભાવનગર : શહેરમાં ભરતનગર વિસ્તારમાં ૪૬ વર્ષીય મહિલા અને શહેરના જવેલ્સ સર્કલ મેઘદૂત સોસાયટીમાં 30 વર્ષીય  યુવાન કોરોના સંક્રમિત થયા. હવે ભાવનગર શહેરમાં કોરોના થી દર્દીઓની સંખ્યા ચાર થઈ. કોરોના ના કેસો ફરી આવવા લાગતા તંત્ર દ્વારા આજથી શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું.

(7:52 pm IST)