News of Saturday, 11th June 2022
દ્વારકામાં ૧૦૮ તથા ધન્વંતરી રથના સ્ટાફ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી
ખંભાળિયા : વિશ્વ પર્યાવરણ દિન નિમિતે જિલ્લામાં ૧૦૮ ની ટીમ તથા ધન્વંતરી રથના સ્ટાફ દ્વારા વિવિધ સ્થળે વૃક્ષ રોપણ કરાયુ હતું. ઉપરાંત વાવેલા વૃક્ષોનું જતન અને સંરક્ષણની વ્યવસ્થા પણ કરાઇ હતી.(તસ્વીર -અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(12:14 pm IST)