News of Tuesday, 10th August 2021
મોરબીમાં શિવાલયોમાં ભાવિકો દર્શને
મોરબી : શ્રાવણ માસના પ્રારંભે સોમવારે મોરબીના શિવાલયોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા મોરબીના કુબેરનાથ મંદિર સહિતના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. (તસ્વીર-અહેવાલ : પ્રવિણ વ્યાસ-મોરબી)
(11:53 am IST)