સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

અમરેલીના ધારીના ચલાલા અને બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ

ભારે ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદનુ આગમન

અમરેલીના ધારી તાલુકા ના ચલાલા અને બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ માં પલ્ટો ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો, સવાર થી ભારે ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદનુ આગમન થયું છે. સમય સર પહેલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો કેરી પકવાતા ખેડૂતોને માથે ચિંતાના વાદળ છવાયા છે.

   

(9:36 pm IST)