News of Friday, 10th June 2022
હું કોંગ્રેસમાં છું સોશ્યલ મીડીયામાંથી લેફટ થયાની વાત માત્ર અફવા : લલીત વસોયા
રાજકોટ, તા., ૯: ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના સોશ્યલ મીડીયા ગૃપમાંથી લેફટ થતા ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જો કે, આ અંગે અકિલા સાથેની વાતચીતમાં લલીતભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસના ગૃપમાંથી લેફટ થઇ ગયો તે વાત માત્ર અફવા છે. હું હાલમાં કોંગ્રેસની યાત્રા સાથે લોકસંપર્કમાં જ છું.
(5:06 pm IST)