સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા

રાજુલા, ટીંબી, જાફરાબાદ સહિત ૧૦થી વધુ ગામોમાં ભૂકંપના આંચકાઃ દિવાલોમાં તિરાડો પડીઃ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઇઃ ઇ-ટીવીનો અહેવાલ

(3:55 pm IST)