News of Saturday, 10th February 2018
તાલુકા પંચાયતની પેટા ચુંટણી
સનાવી બેઠક ઉપર ત્રિમાંખિયો જંગ
વડિયા તા.૧૦: સનાવી કુંરાવવા તાલુકા પંચાયતની સીટપર પેટા ચુંટણી યોજાઇ છે
આ સીટ કોંગ્રેસના સદસ્ય ધીરૂભાઇના ગજીભાઇ મોવલીયાનુ અવસાન થતા ખાલી પડી હતી.જેમાં ભાજપ તરફથી પરસોતમભાઇ રવજીભાઇ આંકોલીયા રે.મેઘાપીપળીયા તથા કોંગ્રેસ તરફથી આગામી તા.૨૧-૨-૧૮ના રોજ મતદાન થવાનુ છેકોંગ્રેસના ઉમેદવાર મોવલીયા બચુભાઇ ગગજીભાઇએ કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા, કાનજીભાઇ વસાણી અને પોતાના ટેકેદારો સાથે વડિયા મામલતદારને ઉમેદવારી ફોર્મ રજુ કરતી વેળાની તસ્વીર (તસ્વીર- ભીખુભાઇ વોરા-વડિયા)
(11:46 am IST)