સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ભાણવડ અને ખંભાળિયા પંથકમાં ભારે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ: ખંભાળિયામાં અંધારપટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રાત્રે આઠથી નવ અને ખંભાળિયામાં આ લખાય છે ત્યારે ૯.૩૦ થી ૧૦ વાગ્યે જોરદાર વરસાદ ચાલુ છે. ભય લાગે તેવી વીજળીના કડાકા ભડાકા પછી વરસાદ શરૂ થયો છે. જામ ખંભાળિયા આખા શહેરમાં અંધારપટ છવાયો છે. (કૌશલ સવજાણી, જામખંભાળિયા)

(11:24 pm IST)