સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબીઃ માળીયા અને ટંકારામાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

 મોરબીઃ માળીયા અને ટંકારામાં તાજિયા નિમિતે પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. પોલીસના વિશાળ કાફલાએ ત્રણેય શહેરમાં તાજિયાના રૃટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મોરબી, માળીયા અને ટંકારામાં મુસ્લિમ સમાજના પવિત્ર અને ભારે શ્રધ્ધા તેમજ અસ્થાના કેન્દ્ર સમાં મહોરમ નિમિત્તે ઠેરઠેર સબીલો શરૃ  છે અને સબીલોમાં લોકોને પાણી, ઠંડા પીણાં, લચ્છીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તાજિયા ઝૂલુસ નિકળનાર હોવાથી સમીક્ષા કરી હતી.

(1:16 pm IST)