સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ધોરાજીમાં બે મહિલા સહિત જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ધોરાજી, તા. ૮ : ચાંપાધાર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૨૫,૮૫૦/-ના સાથે (૧) કરમણભાઇ ઉર્ફે સાગર બિજલભાઇ મોરી જાતે-રબારી ઉ.વ.૨૯ રહે- કુંભારવાડા સોપારીબાવાની જગ્યા
(૨) ભલાભાઇ કાનાભાઇ ટોળીયા જાતે-ભરવાડ ઉ.વ.૩૭ રહે- કુંભારવાડા રામાપીરની જગ્યાની બાજુમાં
(૩) રાહુલભાઇ બટુકભાઇ ગંગાજળીયા જાતે-બાવાજી ઉ.વ.૨૪ રહે- કુંભારવાડા સોનાપુરીની સામે
(૪) મનોજભાઇ જીણાભાઇ ડાભી જાતે-કોળી ઉ.વ.૩૦ રહે- નવુ ચાંપાતર
(૫) દેવાભાઇ બોદુભાઇ ટોળીયા જાતે-ભરવાડ ઉ.વ.૨૫ રહે- નવુ ચાંપાતર
(૬) અરુણાબેન વા/ઓ કરમણભાઇ ઉર્ફે સાગર બિજલભાઇ મોરી જાતે-રબારી ઉ.વ.૨૮ રહે કુંભારવાડા સોપારીબાવાની જગ્યા
(૭) રેખાબેન વા/ઓ રાજુભાઇ સોલંકી જાતે-કોળી ઉ.વ.૩૫ રહે-ધોરાજી ચાંપાધાર નદીના કાંઠે વાળાને  ઇન્સ્પેકટર એ.બી.ગોહીલ . હીતેષભાઇ બી. ગરેજા એ.એસ.આઇ  ક્રીપાલસિંહ એચ. જાડેજા પો.હેડ.કોન્સ  વિપુલભાઇ આર. ગુજરાતી પો.હેડ.કોન્સ.  રવિરાજસિંહ બી. વાળા પો.કોન્સ  રવિરાજસિંહ જી. જાડેજા પો.કોન્સ.  ઇશીતભાઇ એ. માણાવદરીયા પો.કોન્સ.  સુરપાલસિંહ જે. જાડેજા પો.કોન્સ.  નીકુંજભાઇ પી. સુતરીયા, જયસુખભાઇ જે. ગરાંભડીયા, વિગેરેએ ઝડી લીધા હતા.

 

(1:15 pm IST)