સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જુનાગઢનાં કેરાળા ગામે જુગાર રમતા ૭ શખ્‍સો ઝબ્‍બે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : જુનાગઢના કેરાળા ગામે જુગાર રમતા ૭ શખ્‍સોને પોલીસે પકડી પાડયા હતા.

તાલુકા પોલીસે દરોડો પાડીને કેરાળાનો ધીરૂ  રૂડાભાઇ પરમાર, પ્રકાશ મનુભાઇ  પરમાર, નરેશ રસિકલાલ પરમાર, કિરીટ પ્રવિણભાઇ  પરમાર, કાન્‍તીલાલ રવજી પરમાર, નૌતમ માધા પરમાર અન રોહિત હમીર રાઠોડને રૂા.૩૭ર૦ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

(1:03 pm IST)