સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ધોરાજીના અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે રંગોળી બનાવાઇ

ધોરાજી : દરબારગઢ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે શનિવારે સ્‍ટાફ પરિવાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે રંગોળી બનાવી અને રાષ્‍ટ્રધ્‍વજ  હાથમાં રાખી ‘ભારત માતા કી જય'ના નારાઓ લગાવલ હતા. આ તકે ડો. મીલીબેન કાનાણી, દિપેશ મહેતા, ધવલ મુછડીયા, ભાસ્‍કર હેતલ ધરાવાળા, અંજલી બગડા, ગોહેલ દેવાંગભાઇ, શરદભાઇ  ગોહેલ, યોગીતા ઉમરાણીયા, ધારાબેન ઉપાધ્‍યાય સહીતના સ્‍ટાફ પરિવાર હાજર રહેલ. (તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:03 pm IST)