સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જામકંડોરણામાં ખેતી વિષય સહકારી મંડળીઓની સાધારણ સભા યોજાઇ

ધોરાજી : તાલુકાના જામદાદર,ચાવંડી,નવા માત્રવડ,જૂના માત્રાવડ ગામે ખેતી વિષયક સહકારી મંડળીઓની વાર્ષીક સાધારણ સભાઓ  રાજકોટ જિલ્લા સહકારી બેન્‍ક લી.ના યુવા ડિરેક્‍ટર લલીતભાઈ રાદડીયાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,વિઠ્ઠલભાઈ બોદર,નાથાભાઈ બાલધા તેમજ લીલાધરભાઈ ભંડેરીની વિશેષ ઉપસ્‍થીતીમા યોજવામાં આવી.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

 

(11:57 am IST)