News of Friday, 7th October 2022
બીલખામાં હિન્દુ-મુસ્લીમ બંધુત્વનું અનોખું ઉદાહરણ
(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૭ : બીલખા નવરાત્રીમાં માહીબેન રફાઈ એક મુસ્લીમ બાળાએ માં ખોડીયારનું પાત્ર ભજવી સમગ્ર હિન્દુ-મુસ્લીમ બંધુઓને સ્તબ્ધ કરી દીધા હતા. આ બાળાને કોમી એકતા સ્વરૂપે બીલખા PSI રાજેદ્રસિહ ચુડાસમાએ ઈનામ આપી પ્રોત્સાહીત કરી હતી.
(11:49 am IST)