News of Saturday, 7th August 2021
હળવદની ગોવર્ધનનાથજીની હવેલીમાં સુંદર કલાત્મક હિંડોળા દર્શન
હળવદ : શહેરની મધ્યમાં આવેલી ગોવર્ધનનાથજીની હવેલીમાં હિંડોળા દર્શનનો પ્રારંભ થઇ ચૂકયો છે. નિત્ય વિવિધ કલાત્મક હિંડોળા સજાવાતામાં આવે છે જેનો બહોળી સંખ્યામાં વૈષ્ણવ જન લાભ લઇ રહ્યા છે. (તસ્વીર : દિપક જાની હળવદ)
(11:30 am IST)