News of Thursday, 6th October 2022
સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી
સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી પ્રભાસ પાટણ : સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી પૂર જોશમા છે.અત્યારે મગફળીનો પાક તૈયાર થતા મગફળી કાઢવાની કામગીરી ચાલી રહેલ છે અને મજુર વર્ગના લોકો આ કામગીરીમાં જોડાયેલ છે તસ્વીરમાં વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે મગફળી કાઢવામાં આવી રહેલ છે તે નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઈ રાઠોડ)
(12:05 pm IST)