News of Saturday, 6th March 2021
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ ભરતભાઇ રાજાણીએ કોરોના વેકસીન લીધી
પોરબંદર,તા.૬ : ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ભરતભાઈ રાજાણી એ ઠકરાર હોસ્પિટલ ખાતે કોવીડની વેકસીન લીધી સાથે આર્થિક રીતે સક્ષમ વરિષ્ઠ નાગરીકો ને પૈસા ખર્ચીને વેકસીન લઇ ને સરકાર ના ભગીરથ સેવાયજ્ઞમાં સહભાગી થવા અપીલ તેમણે કરી હતી.
(1:37 pm IST)