સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th April 2022

આદિત્‍યાણામાં શ્વાનને લાડુ ભોજન

આદિત્‍યાણાઃ મૂળ આદિત્‍યાણાના અને હાલ હૈદરાબાદ લોહાણા મહાજન મનસુખભાઇ મેઘજીભાઇ લાખાણી દ્વારા આદિત્‍યાણા ગામના ગલુઓ માટે લાડુનુ ભોજન કરાવવામાં આવેલ અને મહાદેવ મંદિરના પુજારીને પણ દક્ષીણા આપવામાં આવેલ હૈદરાબાદ બેઠા બેઠા લાડુ ભોજન કરાવનાર મનસુખભાઇ લાખાણીને ગામ લોકોએ શુભકામના પાઠવેલ. શ્વાનને લાડુ ભોજન કરાવ્‍યું તે તસ્‍વીર.

(12:56 pm IST)