સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th April 2022

ભાવનગરઃ આર્મી જવાનનું સ્‍વાગત-સન્‍માનઃ

ભાવનગર, , તા.૪: ભાવનગર જિલ્લાના સુર નિવાસ ગામના જીતેન્‍દ્રભાઈ રાજેશભાઈ વાઘેલા ભારતીય આર્મીમાંની ટ્રેનીંગ પુર્ણ કરી પોતાના વતન સુર નિવાસ ગામે આવતા સામૈયું અને સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યુ હતું

(12:05 pm IST)