News of Saturday, 4th February 2023
નાકરાવાડીમાં વંદના જીણોજાનો ગળફાંસો ખાઇ આપઘાત
માતા શાકભાજી લઇને ઘરે આવતા પુત્રીને લટકતી જોઇ દેકારો મચાવ્યો : કારણ અકળ
રાજકોટ,તા. ૪ : કુવાડવા રોડ પર નાકરાવાી ગામમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર નાકરાવાડી ગામમાં રહ
(10:58 am IST)