સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

ગોંડલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવણીની તૈયારીઓ શરૂ

 વિશ્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે અક્ષર દેરી આખી સોનાની થાય છે જેથી અક્ષર દેરી હાલમાં બંધ છે. તા. ર૦ થી ૩૦ જાન્યુઆરી એમ દસ દિવસનો મહોત્સવ ચાલશે જેની પૂર્વ તૈયારી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:25 am IST)