સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd October 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધૂપ - છાવ : ઉપલેટા તાલુકાના હરિયાસણ અને મોટી પાનેલીમા બપોરે વરસાદ વરસ્યો

રાજકોટ તા.૨
આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધૂપ - છાવવાળું વાતાવરણ અનુભવાય રહ્યું છે.
  ઉપલેટા તાલુકાના હરિયાસણ અને તાલુકાના મોટી પાનેલી મા આજે બપોરે વરસાદ વરસ્યો તો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમ ઉપલેટાના અકિલા ના ફેસબુક શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્યું છે.

(12:47 pm IST)