સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

ધોરાજીના સુપેડી ગામે 40 વર્ષના યુવાને કુવામાં કૂદકો મારીને આત્મહત્યા કરી

બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું તારણ

ધોરાજીના સુપેડી ગામે 40 વર્ષના યુવાને કુવામાં કૂદકો મારીને આત્મહત્યા કરેલ છે મરણ જનાર ની ડેટ બોલીને ધોરાજી સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપેલ છે મરણ જનાર વ્યક્તિને અપરિણીત હતા

 જાણવા, મળતી વિગત મુજબ મરણ જણાનું નામ તાલાજી જાડાજી વણઝારા ઉંમર વર્ષ 40 રહે સુપેડી ધંધો મજૂરીકામ,,જાણવા બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે આ બનાવની તપાસ બીજ જમાદાર હિતેશભાઈ ગરેજા ચલાવી રહ્યા છે

(1:02 am IST)