સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ખંભાળિયા તાલુકાના ભીંડા અને વેંજલપરમાં ૩ થી ૪ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભીંડા અને વેંજલપરમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડયો છે.

આજે સવારથી હળવો - ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને બપોરના ૨.૩૦ વાગ્‍યા સુધીમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડયાનું ગ્રામજનોએ જણાવ્‍યું છે.

(4:37 pm IST)