સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

દ્વારકાધીશ ભગવાનનાં દર્શનાર્થે ભુપેન્‍દ્રભાઇ પટેલનાં પત્‍ની હેતલબેન

દ્વારકા : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના પત્‍ની શ્રીમતી હેતલબેન પટેલે કાલે દ્વારકાધીશને શીશ ઝૂકાવ્‍યું હતું અને એક સામાન્‍ય માનવીની જેમ કોઇપણ ભાવિકોને ડિસ્‍ટર્બ કર્યા વિના ભાવપૂર્વક દર્શન કર્યા હતાં. (ઓમ થોભાણી, દ્વારકા ટુ ડે, દિપેશ સામાણી, અકિલા)

 

(4:07 pm IST)