News of Tuesday, 2nd March 2021
જામનગરના ફલ્લાનાં ભાજપના ઉમેદવાર વિજેતા
ફલ્લા : જીલ્લા પંચાયતની અલીયા-ર સીટના ભાજપના ફલ્લા ગામના કમલેશ ધમસાણીયા વિજેતા થયા છે. (તસ્વીર : અહેવાલ : મુકેશ વરીયા, ફલ્લા)
(1:23 pm IST)