News of Tuesday, 2nd March 2021
વિજેતા ઉમેદવારોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો
રાજકોટની બેડી બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થતાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ ઢોલ-નગરા સાથે વિજયોત્સવ ઉજવ્યો હતો. ટ્રાફીક જામ થઈ ગયો હતો.
જયારે કોંગ્રેસને આણંદપર બેઠક મળતા ૧૦-૧૦ની નોટો ઉડાડીને વિજયોત્સવ મનાવ્યો હતો.
(1:09 pm IST)