ચોટીલા વોર્ડ નં. ૧ માં બે ભાજપ બે કોંગ્રેસ ઉમેદવારની જીત
વઢવાણ તા. ર :.. ચોટીલા નગરપાલિકા વોર્ડ નં. ૧ નું પરિણામ જાહેર થતા ર ભાજપ, ર કોંગ્રેસ જીતેલ છે. તાલુકા પંચાયત ૧ હીરાસર, ૧ મોકસર, બેઠકમાં કોંગ્રેસની જીત થઇ છે. જિલ્લા પંચાયતમાં ઢોકડવામાં ભાજપની જીત નાવા તાલુકા પંચાયત ભાજપ ચોબારી ભાજપ, આણંદપુર ભાજપ, મોટી મોલડી કોંગ્રેસ તાલુકા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભાજપ ૪, કોંગ્રેસ ૩ જિલ્લા પંચાયતમાં ૧ ભાજપ વિજેતા થયેલ છે.
નાવા ગામની તાલુકા પંચાયત ભાજપ ૮ જીતેલ છે. ચોબારી ગામે ભાજપ જીતેલ છે. આણંદપુર ગામમાં ભાજપની જીત થઇ છે. અને મોટી મોલડી કોંગ્રેસ તાલુકા પંચાયત વિજેતા પીપરાળી ગોલીડા નાવા આંણદપુર ચોબારી ઢોકળવા, ગોલીડા ભાજપ હિરાસર મોકાસર મોટી મોલડી, કોંગ્રેેસ તાલુકા પંચાયત ભાજપ-૬, કોંગ્રેસ-૩, ચોટીલા વોર્ડ ર માં પેનલના ચાર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.