News of Tuesday, 2nd March 2021
અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર મોટો અપસેટ: ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીનો પરાજય: ''આપ' નું ખાતું ખુલ્યું
અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર મેજર અપસેટ ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીનો પરાજય થયો છે. ધારગણી બેઠક પર આપના ઉમેદવારનો વિજય થયો છે. જિ.પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.
(12:16 pm IST)