News of Tuesday, 2nd March 2021
ભાણવડ તાલુકા પંચાયતમાં ઢેબર-૩માં કોંગ્રેસનો વિજય
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨ : ભાણવડ તાલુકાના ઢેબર-૩ તાલુકા પંચાયત સીટમાં કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન જુમાભાઇ હિંગોરા ૨૫૯ મતથી વિજેતા થયા છે.
(11:51 am IST)