News of Thursday, 2nd February 2023
જામનગર જી.જી.હોસ્પિટલના ગ્રાઉન્ડમાં તાજુ જન્મેલ બાળક મળ્યુઃ અજાણી માતાની શોધખોળ
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર : જી.જી. હોસ્પિટલના ગ્રાઉન્ડમાં નવજાત બાળક મળીઆવતા ચકચાર જાગી છે.
કડકડતી ઠંડીમાં હોસ્પિટલના દરવાજા પાસે બાળકને મુકી અજાણી માતા ફરાર થઇ ગઇ છે. હોસ્પિટલ તંત્રે નવજાત બાળકને સારવારમાં ખસેડયું છે. આ નવજાત બાળકની માતા સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)
(1:10 pm IST)